PSE Exam online test for standard 6

Various examinations are conducted by the State Examination Board for primary and secondary school students. One of them is PSE: Primary Scholarship Exam (Primary Scholarship Examination) which is for children studying in Std. This exam is of 500 marks in which questions of 20 marks of Mathematics, 20 marks of Gujarati, 20 marks of Science or Environment and 20 marks of general knowledge are asked. The syllabus of Std. 1 to 8 is used for these questions.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ પરીક્ષાઓ લેવામાં આવે છે .તેમાંની એક પરીક્ષા PSE : Primary Scholarship Exam ( પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ) છે જે ધોરણ ૬ માં અભ્યાસ કરતા બાળકો માટે છે . આ પરીક્ષા ૨૦૦ ગુણની હોય છે જેમાં ૫૦ ગુણના ગણિતના , ૫૦ ગુણના ગુજરાતીના , ૫૦ ગુણના વિજ્ઞાન કે પર્યાવરણના અને ૫૦ ગુણના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવે છે . આ પ્રશ્નો માટે ધોરણ ૧ થી ૫ ના અભ્યાસક્રમનો આધાર લેવામાં આવે છે.

અહીં વિદ્યાર્થીઓ રમત દ્વારા પરીક્ષા ની તૈયારી કરી શકે તે માટે કેટલીક ક્વિઝ તૈયાર કરી છે જો ઉપયોગી લાગે તો બીજાને શેર કરજો.

Here are some quizzes for students to prepare for the exam through play. If you find it useful, share it with others.

TEST 1

aaspas mcq for pse

https://apexagyan.blogspot.com/2022/02/aaspas-pse-exam-test_24.html

https://apexagyan.blogspot.com/2022/02/aaspas-pse-exam-test.html

Leave a Comment