ધોરણ : 7 પ્રકરણ : 6. ભૌતિક અને રાસાયણિક ફેરફારો

કોલસાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર છે ? 

  ફટાકડાનું ફૂટવું એ ક્યા પ્રકારનો ફેરફાર છે ?

વિનેગરમાં ભૂરું લિટમસ પેપર ડૂબાડતાં તે લાલ બને છે , આ ક્રિયા ક્યો ફેરફાર દર્શાવે 

કેટલાક પદાર્થોને તેમના દ્રાવણમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય ? 

ક્રિસ્ટલાઈઝેશન 

કાટ લાગવા માટેની ક્રિયામાં ઑક્સિજનઅને પાણી  ની હાજરી અનિવાર્ય છે . 

અને

ભૌતિક ફેરફાર થવાથી નવા રાસાયણિક પદાર્થોનું નિર્માણ  નહીં જ થાય ? 

લોખંડ પર જસતનું સ્તર ચડાવવાની ક્રિયા ગેલ્વેનાઇઝેશન દર્શાવે છે .

મેગ્નેશિયમ ઓકસાઈડ ભીના લાલ લિટમસપત્રને ભૂરું બનાવે છે .

ભૌતિક અને રાસાયણિક ફેરફારો

ધોરણ : 7 પ્રકરણ : 6

Leave a Comment