std 7 science chapter 5 acid base and salts

std 7 science chapter 5 acid base and salts

acid base and salts

સંતરામ માં રહેલી ખટાશ તે શાને આભારી છે ? 

ઍસિડ 

લીંબુનો રસ એ કયા પ્રકારનો પદાર્થ છે ? 

ઍસિડ 

ઍસિડ શબ્દ એસિયર પરથી ઉતરી આવ્યો છે , તો એસિયર કઈ ભાષાનો શબ્દ છે ? 

લેટિન 

બેઇઝ સ્વાદે કેવા હોય છે ?

 તૂરા

કોઇ પદાર્થ એસિડિક છે કે બેઝિક તે પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થને કયા નામે ઓળખવામાં આવે છે ? 

સૂચક

ટાર્ટરિક ઍસિડ દ્રાક્ષમાં જોવા મળે છે ? 

એસિટિક ઍસિડ – વિનેગર 

લેટિક ઍસિડ – દહીંમાં 

એસ્કોર્બિક ઍસિડ- આમળાં

ઍસિડ બેઇઝ પરીક્ષણ માટે કુદરતી સૂચકો લિટમસ અને હળદર

ઍસિડનો લિટમસ ટેસ્ટ કરતાં ભૂરું લિટમસ લાલ બને છે . 

એસિડિક વાયુ

 કાર્બન ડાયોક્સાઇડ 

સલ્ફર ડાયોક્સાઇડ 

નાઇટ્રોજન ડાયોક્સાઇડ 

કીડી કરડે છે તો તે રાહત મેળવવા ચામડી પર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પદાર્થ લગાવાય.

જઠરમાં જયારે ઍસિડની માત્રા વધી જાય છે ત્યારે તેનું તટસ્થીકરણ કરવા મિલ્ક ઓફ મેગ્નેશિયા પદાર્થ વાપરવો જોઇએ.

ઍસિડ , બેઈઝ અને ક્ષાર

 

Leave a Comment