std 8 ss

ધાર્મિક સામાજિક જાગૃતિ

19 મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા કુરિવાજો, જ્ઞાતિપ્રથા જેવા અનિષ્ટો ની ચુંગાલ માં ફસાયેલો હતો. સંકુચિત અને કૂપમંડૂક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતીપ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા. પાશ્ર્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે ૧૯મી સદીમાં નવ જાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલન શરૂ થયા આમાં રાજા રામમોહનરાય સૌપ્રથમ હતા.

અહીં રાજા રામમોહનરાય તેમજ સ્વામી દયાનંદસરસ્વતીના જીવન આધારિત પ્રશ્નોત્તરી આપેલ છે.

ધાર્મિક – સામાજિક જાગૃતિ

રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ, શીખ સમાજ, પારસી સમાજ… વગેરે વિશેની પ્રશ્નોત્તરી આપેલ છે.

ધાર્મિક સામાજિક જાગૃતિ ૧

Leave a Comment