3

ઓગસ્ટ

ના રોજ શું બન્યું હતું.

3 ઓગસ્ટ

1476

ભારતના ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની જન્મજયંતી.

3 ઓગસ્ટ

1492

કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો.

3 ઓગસ્ટ

1792

મહાન ન્યાયવિદ્ હરસિદ્ધભાઈ દિવેટિયાની પુણ્યતિથિ.

3 ઓગસ્ટ

1858

હિંદનો વહીવટ કંપની પાસેથી અંગ્રેજ સરકારે લીધો.

3 ઓગસ્ટ

1883

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને ત્યાં યુવરાજ ફતેહસિંહરાવનો જન્મ.

3 ઓગસ્ટ

1904

બ્રિટને લ્હાસા કબ્જે કર્યું. દલાઈ લામા નાની છૂટ્યા.

3 ઓગસ્ટ

1928

પુરુષોત્તમ ગ . માવળંકરનો જન્મદિન

3 ઓગસ્ટ

1968

છોટે સરદાર ચંદુલાલ મણિલાલ દેસાઈની પુણ્યતિથિ.

3 ઓગસ્ટ

1985

બાબા આપ્ટેને જાહેર સેવા માટેનો મેગ્સેસે એવોર્ડ એનાયત.