વૈજ્ઞાનિક માઈકલ જેઈમ્સ ફેરાડેનું ઈંગ્લેન્ડ ખાતે મરણ
2 ઓગસ્ટ 1841
વૈજ્ઞાનિક સર પ્રફુલ્લચંદ્ર રોય જન્મદિન
2 ઓગસ્ટ 1861
રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાની રચના કરનાર પિંગાલી વેંકૈયા ૨ જી ઓગસ્ટ 1876 નાં રોજ મછલીપટનમ ખાતે જન્મ્યા હતા .
2 ઓગસ્ટ 1876
એલેકઝાંડર ગ્રેહામ બેલનું અવસાન
2 ઓગસ્ટ 1922
પ્રથમવાર ‘ હરિજન ’ શબ્દ યોજાયો હતો ત્યારથી તે વપરાય છે.
2 ઓગસ્ટ 1931
આ તારીખે સાબરમતી કાંઠે આવેલુ મંદિર હરિજનો માટે ગાંધીજીએ ગુજરાતમાં પ્રથમ ખુલ્લું મૂક્યું .
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અસ્તિત્વમાં આવી.
2 ઓગસ્ટ 1935
વિશ્વનાથ આનંદ વિશ્વ જૂનિયર શતરંજ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ એશિયાઈ ખેલાડી બન્યો.
2 ઓગસ્ટ 1987