Kalpana Chavala

આજે  (1 જુલાઇ ) ભારતીય પ્રથમ મહીલા અંતરીક્ષ યાત્રી “કલ્પના ચાવલા “ની જન્મજયંતીએ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

કલ્પના ચાવલા

જન્મ :-1 જુલાઇ 1961

👉જન્મસ્થળ :-કર્નલ  (હરીયાણા )

👉મૃત્યુ:-1 ફ્રેબુઆરી 2003

👉ઉપનામ :-મોન્ટુ, યંક

👉માતા -પિતા :-સંજયોતીનું / બનારસી લાલ

“તમે જે કામ કરવા ઇચ્છો છો,તે જરૂર કરો,તમારી શક્તિ બહારનું લાગે તો પણ કરો ,જરૂર સફળતા મળશે “

🔹🎸જીવન ઝરમર 🎸🔹

👉તેઓ એક ભારતીય અમેરિકન અવકાશ યાત્રી હતા

👉તેઓ વર્ટીકલ લઘુ ટેકઓફ લેંન્ડીંગ પર CFD ઉપર સંશોધન કર્યુ હતું

👉મોન્ટુની નજર હંમેશા આકાશ તરફ જ રહેતી હતી

👉તેઓ આઠમા ધોરણમાં અભ્યાસ કરતી ત્યારે જ તેમને ‘ગ્લાઇડર’ ઉડાની તક મળી હતી 

👉તેણીને FCC આયોજન ટેકનીશીયન કલાસ એમેરયોર રેડીયો લાયસન્સ જારી કર્યુ હતું 

🎍વાક્ય :-“પરિસ્થિતિ ગમે તેવી હોય કડી મહેનત સપના સાકાર કરવામાં મદદ કરે છે”

👉તેમને પ્રથમ અવકાશી મિશન 19 નવેમ્બર થી 5 સપ્ટેમ્બર 1997 સુધી STC-87 ઉપર પ્રાઇમ રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ફરજ બજાવી હતી

👉1 ફ્રેબુઆરી 2003 ના રોજ ધરતીથી 63 કિમી દુર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન STS-107 સ્પેસ શટલ કોલમ્બિયા તુટી પડયું 

✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ 

🔹Join our telegram channel👇🏼👇🏼

https://t.me/apexagyankey

🕯️Apexa Gyan🔑🕯️

Leave a Comment