1-રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે?
(A) ઘોડો
(B) બળદ
(C) ઊંટ
(D) હાથી
2. હું ખેડૂતનો મિત્ર છું અને પેટે સરકીને ચાલું છું.
(A) મોર
(B) અળસિયું
(C) કૂતરો
(D) ગરોળી
3. નીચે આપેલ કેટલાંક પ્રાણીઓ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલ છે. કયો વિકલ્પ સાચો છે?
(A) ઉંદર, હાથી, બિલાડી
(C) કીડી, વંદો, ગધેડું
(B) દેડકો, ગાય, શિયાળ
(D) ભેંસ, બકરી, મકોડો
4.નીચે આપેલાં પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે.
(A) હાથી
(B) ઘુડખર
(C) બિલાડી
(D) કૂતરો
5. નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારાથી ઊંચી હશે?
(A) તુલસી
(B) લીમડો
(C) હજારીગલ
(D) બારમાસી
6. નીચેનામાંથી કયો છોડ છે?
(A) વડ
(B) બારમાસી
(C) આસોપાલવ
(D) આંબો
7.નીચેનામાંથી કયા વૃક્ષનું થડ તમારી બાથમાં સમાશે?
(A) વડ
(B) આંબો
(C) સેતૂર
(D) પીપળો
8. હું ફૂલવાળી વનસ્પતિ છું.
(A) ગુલાબ
(B) તુલસી
(C) આસોપાલવ
(D) એક પણ નહિ
9. મારાં પાંદડા લાંબા છે.
(A) તુલસી
(B) ગુલાબ
(C) જાસૂદ
(D) કરેણ
10. હું ખાંચાવાળી કિનારી ધરાવતું(પાન અથવા પાંદડાનું)જૂથ છું.
(A) આસોપાલવ-લીમડો
(B) તુલસી-બારમાસી
(C) લીમડો-જાસૂદ
(D) પીપળો-વડ