GK Quiz 7

કોકિલ કંઠી ગાયિકા નું બિરુદ નીચેનામાંથી કોને ફાળે જાય છે?

પહેલા નાણા આયોગના અધ્યક્ષ કોણ હતા ?

 રાષ્ટ્રપતિ દ્વારા કઈ જાતિની બે ( ૨ ) વ્યક્તિની નિમણૂંક લોકસભામાં કરી શકાય ?

કોઈપણ રાજ્યના ગવર્નરના મૃત્યુ કે રાજીનામાથી ખાલી પડેલ જગાનો કાર્યભાર કોણ સંભાળે છે ?

 દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ કયું ?

સેન્સેકસ અને નિફ્ટીમાં સૌથી મોટો કડાકો કયા વર્ષમાં થયો હતો ?

 બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો ?

આર્યભટ્ટ શું હતા ?

 ક્ષ – કિરણોના શોધક …. 

 નડાલ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે ?   

ગુજરાતમાં સુવર્ણ જયંતીની ઉજવણી , ૧ લી મે , ૨૦૧૦ નો કાર્યક્રમ કયા શહેરમાં યોજાયો હતો ? 

General Knowledge 7

General Knowledge 6

General Knowledge 6

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Leave a Comment