GK Quiz 8

વસ્તીની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ? 

ભારતની સૌથી જૂની ગિરીમાળા કઈ છે ? 

ભારતમાં શિયાળુ પાકને ક્યાં નામે ઓળખવામાં આવે છે ? 

ભારતમાં વિસ્તારમાં દષ્ટિએ સૌથી મોટું રાજય કયું છે ? કૃષ્ણરાજ સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? 

કપાસની ખેતી માટે કઈ જમીન અનુકૂળ આવે છે ? 

બીડી બનાવવા માટે શેનાં પાન વાપરવામાં આવે છે ? 

હીરાકુડ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? 

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ? 

ભારત અને ચીન વચ્ચેની સીમારેખા કયા નામે ઓળખાય છે ?

General Knowledge 8

General Knowledge 8

General Knowledge 8

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

Leave a Comment