Navodaya Paragraph Test 3

Navodaya Paragraph Test 3

ભારતમાં 5મી સપ્ટેમ્બર “ શિક્ષકદિન ‘ તરીકે ઊજવવામાં આવે છે . ભારતના મહાન વ્યક્તિ , પ્રથમ ભારતરત્ન મેળવનાર તથા બીજા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવનાર ડૉ . સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પમી સપ્ટેમ્બર , ૧૮૮૮ માં ચેન્નઈ પાસેના નાના એવા તીરૂવણી ગામમાં થયો હતો . તેઓએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પોતાના વતનમાં જ લીધું હતું . ડૉ . રાધાકૃષ્ણને પોતાના પિતાજી પાસેથી જ અક્ષરજ્ઞાન મેળવ્યું હતું . તેઓ તત્ત્વજ્ઞાન અને દર્શનશાસ્ત્ર વિષય સાથે બી.એ. થયા. એમ. એ ની પદવી મેળવ્યા બાદ ૧૯૦૮માં પ્રેસિડન્સી કોલેજમાં તર્ક શાસ્ત્ર ના શિક્ષક તરીકે નિમણૂક થઈ. ઇસ 1939માં બનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિ પદે નિયુક્ત થયા અને ૧૯૪૬ થી ૧૯૫૦ સુધી યુનિટી ખાતે ભારતના પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ તરીકે કામ કર્યું.

TEST 3

Leave a Comment