ગુજરાતી શબ્દકોશ
ગુજરાતી ભાષાના શબ્દકોશો અને જોડણીકોશોનો વિચાર કરીએ તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે . દેશી રજવાડાઓમાં ‘ સયાજીશાસન શબ્દકલ્પતરુ ’ ‘ ભગવદ્ગોમંડળ ‘ વગેરે જેવા તત્કાલીન અને સ્થાનિક છતાં સાચી દિશાના પ્રયાસો જરૂર થયા હતા . નર્મદ ઈ . સ . ૧૮૭૩ માં ‘ નર્મકોશ ‘ તૈયાર કર્યો . એને ગુજરાતી ભાષાનો પ્રથમ … Read more