૮ માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે ?
આપણા દેશમાં લીડ બેંકની યોજના કયારે શરૂ થઈ ?
મહાનગરપાલિકાનો મુખ્ય વડો કોણ હોય છે ?
કેટલામાં બંધારણીય સુધારા દ્વારા મતદાન અધિકારની વયમર્યાદા ૨૧ થી ઘટાડીને ૧૮ કરવામાં આવી ?
ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ ક્યા શહેરમાં આવેલું છે ?
ગુજરાતમાં સૌથી ઓછો વસાદ કયા વિરતારમાં નોંધાય છે ?
સાબરમતી આશ્રમમાં ” હ્રદય કુંજ”નું શું મહત્વ હતું ?
બંગાળના ભાગલા કયારે રદ કરવામાં આવ્યા હતા ?
કયા ક્રાંતિવીર આધ્યાત્મિક બની ગયા હતા ?
નીચેનામાંથી કયા ગ્રહની કક્ષા પૃથ્વી કરતા નાની છે ?
GK Quiz 2
Very good
Jay bhim