GK Quiz 3

આપણા શરીરનો મૂળભૂત એકમ કયો ?

ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો ?

લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું ?

૧૯૮૪ માં ઘટેલી ભોપાલ ગેસ દુર્ઘટના કયા ગેસ સાથે સંબંધિત હતી ?

ખ્વાજા મોઈનુદીન ચીશ્તીની કબર કયાં આવેલી છે ?

રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે ?

એક રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે ?

મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?

“ ગુડ ફ્રાઈડે ‘ શું છે ?

૧૯૯૬ માં ભારતમાં કુલ કેટલી વ્યક્તિ પ્રધાનમંત્રી રહી ચુકી હતી ?

GK Quiz 3

Leave a Comment