6 science

વિજ્ઞાન ધોરણ 6

સજીવો અને તેમની આસપાસ

There are certain changes that are seen in organisms for a short period of time to adapt to changes in their surroundings. For example, if we live in a plain area and suddenly move to a high mountain area. There may be difficulty in breathing and doing physical exercises for a few days. We have to breathe fast when we are on high mountains.

After a few days, our bodies adjust to the changing conditions of the high mountains. Hair loss, which occurs in the body of a particular organism for a short period of time due to changes in the surrounding area, is called acclinatination. The changes are different from the adaptations that occur thousands of years later

અમુક એવા ફેરફારો છે કે , જે સજીવોમાં તેની આસપાસના વિસ્તારમાં થતાં બદલાવને અનુકૂળ થવા માટે થોડાક સમય માટે થતાં જોવા મળે છે . ઉદાહરણ તરીકે , જો આપણે મેદાની વિસ્તારમાં રહેતાં હોઈએ અને અચાનક જ ઊંચા પર્વતીય પ્રદેશમાં રહેવા જઈએ તો . થોડા દિવસ માટે શ્વાસ લેવામાં તથા શારીરિક કસરતો કરવામાં તકલીફ પડી શકે છે . જ્યારે ઊંચા પર્વતો પર હોઈએ ત્યારે આપણે ઝડપથી શ્વાસ ઘેવા પડે છે . થોડા દિવસ પછી , ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ આપણું શરીર ગોઠવાઈ જાય છે . એવો હેરક્ષર , જે કોઈ ચોક્કસ સજીવનાં શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય , તેને પરિસ્થિતિકીય અનુકુલન ( acclinatination ) કહે છે . હજારો વરસો પછી થતાં અનુકલન કરતાં મા ફેરફારો જુદા હોય છે

std 6 science sajivo ane temni aaspas

સજીવો અને તેમની આસપાસ

quiz

Leave a Comment