1. In which city is Maharaja Fatesinh Museum located? Vadodara
A Surat
B Vadodara
C Bharuch
D Jamnagar
2 Which city of India is known as the city of palaces?
Kolkata
A Kolkata
B Jaipur
C Delhi
D Vadodara
3. Rajiv Gandhi’s mausoleum is known by which name? Veerabhoomi
A Rajghat
B Martyrs Memorial
C Veergati
D Veerbhoomi
4 In which city is the Lal Mahal building located? Delhi
A Kolkata
B Rajkot
C Mumbai
D Delhi
5 Where is Lal Bahadur Shastri Stadium located? Hyderabad
A Bhopal
B Meerut
C Kochi
D Hyderabad
6. India’s second largest Science City is situated in which place? Ahmedabad
A Delhi
B Ajmer
C Ahmedabad
D Mumbai
7. Bar Thambhala Palace is located at which place?
Delhi
A Delhi
B Anjar
C Jaipur
D Indore
8 Which is the oldest palace in Vadodara? Nazarbagh Palace
A Lakshmi Vilas Palace
B Nazarbagh Palace
C Najir Asset
D None of these
9 Who built the luxurious Lakshmi Vilas Palace in Vadodara? Sayajirao Gaikwad
A Sayajirao Gaikwad
B Mahendra Singh Gaikwad
C Jahangire
D Sardar Singh Gaikwad
10. In whose memory was the Taj Mahal built? Mumtaz
A Hasina Begum
B Mumtaz
C Razia Begum
1 મહારાજા ફતેસિંહ મ્યુઝીયમ કયા શહેરમાં આવેલું છે ? વડોદરા
2 ભારતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે ? કોલકાતા
3 રાજીવ ગાંધીની સમાધિ કયા નામે ઓળખાય છે ? વીરભૂમિ
4 લાલ મહેલ ઈમારત કયા શહેરમાં આવેલી છે ? દિલ્લી
5 લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડીયમ કઈ જગ્યાએ આવેલું છે ? હૈદરાબાદ
6 ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કઈ જગ્યાએ આવેલું છે ? અમદાવાદ
7 બાર થાંભલાનો મહેલ કઈ જગ્યાએ આવેલો છે ? દિલ્લી
8 વડોદરામાં આવેલો સૌથી જુનો મહેલ કયો છે ? નજરબાગ પેલેસ
9 વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોને બનાવ્યો હતો ? સયાજીરાવ ગાયકવાડ
10 તાજમહેલ કોની યાદમાં બંધાવાયો હતો ? મુમતાઝ
GK Test 7