std 6 sem 1 science padartho nu alagikaran




std 6 sem 1 science padartho nu alagikaran

ધોરણ : 6 પ્રકરણ : 5. પદાર્થોનું અલગીકરણ

અનાજમાંથી કાંકરા દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? 

વીણવું

નિતારણ 

ઉપણવું 

બાષ્પીભવન

ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે ? 

ચાળવું

વીણવું 

ગાળવું

એક પણ નહિ

એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય 

નિતારણ

ગાળણ 

બાષ્પીભવન 

ગાળવું

 કયા પ્રકારના પાણીમાં મીઠું સૌથી વધુ ઓગળશે ? 

ગરમ

ઠંડા

ખાટા

ખારા

અગરિયા દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવે છે ? 

બાષ્પીભવન

નિતારણ 

ગાળણ 

ઘનીભવન

અનાજમાંથી ફોતરાં દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે ? 

ઉપણવું 

વીણવું

ગાળવું

ચાળવું

ચોક , ખાંડ અને રેતીના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે ? 

ખાંડ

ચોક 

રેતી 

આપેલ તમામ

પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?

ગાળણ

ઘનીભવન

બાષ્પીભવન

આપેલ તમામ

દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ છે ? 

બાષ્પીભવન

નિતારણ 

ગાળણ 

ઘનીભવન

ચા ગાળતી વખતે ચાની ભૂકીને કયા સાધન પ્રવાહીથી અલગ કરવામાં આવે છે ? 

ગળણી

ચારણી

સૂપડી 

આપેલ તમામ

ધોરણ : 6 પ્રકરણ : 5. પદાર્થોનું અલગીકરણ Test test

GK QUIZ

gk

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

GK Test

Leave a Comment