GK Quiz 4

 જવાહરલાલ નહેરુ એવોર્ડ નીચેનામાંથી શેના માટે આપવામાં આવે છે ?

“ મોહન બાગાન ” નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલી છે ?

“ ઈરાવદી ” કયા દેશની મુખ્ય નદી છે ?

નીચેનામાંથી ભારતનો કયો ખેલાડી સૌ પ્રથમ બિલિયર્ડમાં વિશ્વચેમ્પિયન બનેલ ?

ભારતમાં વીરતા અને શૌર્ય માટે કયો શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે ?

નીચેનામાંથી કોણે ગાંધીજી વિશે આ કહેલું : ” Half Naked seditions Fakir ” ?

ભારતમાં સૌ પ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલ ?

અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?

સૌ પ્રથમ ભારતીય જે ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ મેચ રમેલ ?

“ નોટીકલ માઈલ ” તે કિલોમીટરથી ……… છે ?

GK Quiz 4

Leave a Comment