GK Quiz 6

તમારું જ્ઞાન ચકાસો.

અહીં દસ પ્રશ્નો ની ક્વિઝ આપેલ છે.

સીયાચીન ગ્લેશિયર ક્યાં આવેલ છે ? . 

“ જોગનો ધોધ ‘ કયા રાજ્યમાં છે ?

જનસંખ્યાની ગીચતાનો અર્થ શું થાય છે ?

વરાળ એજીનના શોધક કોણ હતા ?

ડાયનેમાઈટના શોધક ……

કાઝી રંગા – રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિધ્ધ છે ?

સાલારજંગ મ્યુઝિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે ?

ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો કર્યો તે સ્થળનું નામ …

આવર્ત કોષ્ટક મુજબ નીચે આપેલા તત્ત્વોમાંથી સહુથી હલકું કર્યું ?

વિશ્વનાથન આનંદ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે ?

GK Quiz 6

Leave a Comment