GK Quiz 5

ટાઈગર વુડસ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ઉત્તરાંચલના પ્રથમ રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

વિશ્વ ટપાલ દિવસ કયારે મનાવવામાં આવે છે ?

 કયા રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મહત્તમ છે ?

ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું માપ આપે છે

નીચેનામાંથી કયા ગ્રહ ઉપર સૌથી વધુ તાપમાન રહેતું હશે ?

  કહો જોઇએ અવાજ ક્યાં ન પ્રસરે ?

  ન્યૂ બેન્ક ઓફ ઇન્ડિયાનું પંજાબ નેશનલ બેંકમાં વિલિનીકરણ કઇ સાલમાં થયું ? (

ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર  કોની સહી હોય છે ?

ભારતીય બંધારણની કઇ કલમમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને ફરજીયાત અને મફત શિક્ષણની કલ્પના કરવામાં આવી છે ?

GK Quiz 5

Leave a Comment