ભારતના પ્રથમ મહિલા કુલપતિ હંસાબેન મહેતા

(3 જુલાઈ ) ભારતના પ્રથમ મહિલા કુલપતિ “હંસાબેન મહેતા”ની જન્મજયંતિએ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે

હંસાબેન મહેતા

  • જન્મ :-3 જુલાઇ 1897
  • જન્મસ્થાન :-સુરત 
  • મૃત્યુ :-4-4-1995
  • પિતા :-મનુભાઈ મહેતા 
  • પુરુનામ:-હંસાબેન જીવરામ મહેતા 

જીવન ઝરમર

તેઓ સમાજસુધારક,સામાજિક કાર્યકર,સ્વતંત્ર ચળવળકાર  હતા

તેમને વર્ષ 1913 ની સાલમાં મેટ્રિક પરીક્ષા પાસ કરીને “ચેટફિલ્ડ પુરસ્કાર “મેળવ્યો હતો 

તેમનું, લીડ્ઝ યુનિવર્સિટી દ્વારા માનદ્ ‘ડોકટરો ‘થી સન્માનિત કરયા હતા

હંસાબેને સાન્ફાંજિસકોમાં વિશ્વ પરીષદમાં પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી 

વર્ષ 1924 માં જીવરાજ મહેતા સાથે લગ્ન થયાં હતા

તેમને વર્ષ 1928 મા સાયમન કમીશનો વિરોધ તેમજ 1930 ની સાલમાં ભાગ લીધો હતો

ભારતના બંધારણ સભાની કુલ 15 મહિલા સભ્યની સમિતિમાં હંસાબેન મહેતા એક માત્ર ગુજરાતી મહિલા હતા 

તેઓ વર્ષ 1946 ની સાલમાં વડોદરાની સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ હતા

હંસાબેન મહેતા ‘ભગીની સમાજ તથા નેશનલ કાઉન્સિલ ફોર વિમેન્સ સંસ્થાના મંત્રી હતા

હૈદરાબાદ ખાતેના તેમના પ્રમુખપદના વ્યક્ત દરમિયાન સ્ત્રી હક્કોની હિમાયત કરી હતી

તેણે વર્ષ 1950 માં યુ.એન.ની માનવ હકક સમિતિના વાઇસ -ચાન્સેલર હતાં 

આ ઉપરાંત તેઓ યુનેસ્કોના એક્યુકેટીવ બોર્ડના પણ સભ્ય હતાં 

તેમને પિકેટિંગ અને રચનાત્મક પ્રવૃત્તિમા ભાગ લઇને જેલવાસ પણ વેઠયો હતો

હંસાબેન મહેતા 4 એપ્રિલ 1994 રોજ અવસાન પામ્યા હતા

તેમની નામની વડોદરામાં લાઇબ્રેરી આવેલી છે

તેમના પુસ્તકો

વુમન અન્ડર ધી હિંદુ લો ઓફ મેરેજ એન્ડ સકસે

અનુવાદ

•ગુલીવર્સ

•ટ્રાવેલ્સ 

•મર્ચન્ટ ઓફ વેનીસ

🏆🏆એવોર્ડ /સન્માન 🏆🏆

પદ્મભૂષણ પુરસ્કાર :-1959

✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ 

🔹Join our telegram channel👇🏼👇🏼

https://t.me/apexagyankey

🕯️Apexa Gyan🔑🕯️

Leave a Comment