વર્ષ 2021 પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો
જવાબ જાણવા આપેલ ક્વિઝ ગેમ રમો.
નીચેના પૈકી કઇ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે ?
સોડીયમ
રેડિયમ
મરકયુરી
પોટેશિયમ
રુધિરમાં ….. હોય છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે.
શ્વેતકણો (WBC)
રક્તકણો (RBC)
રુધિરરસ (Plasma)
ત્રાકકણો (Platelets)
નીચેના પૈકી ક્યા સાધનમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થતો નથી ?
ચશ્મા
ટોર્ચ
ટેલિસ્કોપ
માઇક્રોસ્કોપ
માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને …. કહે છે.
ખેડાણ
લણણી
સિંચાઇ
સંગ્રહ
મને ઓળખો ઃ મારા દ્વારા ખેતરમાંથી નિંદણને દૂર કરી શકાય છે.
હળ
સમાર
વાણિયાં
ખરપિયો
ટાઇફોઇડ શાના દ્વારા થાય છે ?
બેકટેરિયા
પ્રજીવ
ફૂગ
વાઈરસ
શર્કરા (ખાંડ)નું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે ?
આવરણ
આથવણ
અપક્ષય
અવક્ષેપન
વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું હોય છે ?
21%
78%
0.03%
71%
વિદ્યુત સુવાહક પદાર્થ શોધો.
સલ્ફર
કોલસાનો ટૂકડો
લાકડાની. માપપટ્ટી
સ્ટીલનો તાર
નીચેનામાંથી એકલિંગી પુષ્પ શોધો.
પેટુનિયા
સરસવ
ગુલાબ
NMMS QUIZ 2