NMMS Quiz Test Series Test 3

NMMS Quiz Test Series Test 3

વર્ષ 2021 પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો

જવાબ જાણવા આપેલ ક્વિઝ ગેમ રમો.

“એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઇપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે”તેને શું કહેવામાં આવેછે?

વન

રાષ્ટ્રીય ઉદ્યાન

જૈવાવરણ

પ્રાણી સંગ્રહાલય 

મેગ્નેશિયમ ઓકસાઇડ_____પ્રકૃતિ ધરાવે છે.

એસિડ

બેઝિક

તટસ્થ

એસિડ અને બેઝિક

નીચેના પૈકી કોનો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં સમાવેશ થતો નથી ? 

જંગલો

વન્યજીવો

હવા

કોલસો

CNG નું પૂરું નામ જણાવો.

કોમ્યુટિંગ નેચર ગેસ

કોલ. નેચરલ ગેસ

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ 

કમ્પેર નેચરલ ગેસ

જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓકિસજન સાથે પ્રક્રિયા કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે તેને_____ કહે છે

બાષ્પીભવન

દહન

ઉત્કલન

ગલન

લાકડું એ પદાર્થ છે.

નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને _______કહે છે. 

કોષ

પેશી

અવયવ

તંત્ર 

લાકડું એ પદાર્થ છે.

દહનશીલ

અદહનશીલ

જૈવ અવિઘટનીય

સજીવ

મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર સૌથી ગરમ હોય છે ?

 સૌથી બહારનો વિસ્તાર

મધ્યનો વિસ્તાર

અંદરનો વિસ્તાર

અપૂર્ણ દહન વાળો વિસ્તાર

કયા વાયુને ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત સૌથી વધુ કાહરણભૂત માનવામાં આવે છે ?

સલ્ફર ટ્રાયોકસાઇડ

સલ્ફર મોનોકસાઇડ

કાર્બન ડાયોકસાઇડ

કાર્બન મોનોકસાઇડ

ગાલનાં કોષમાં શું જોવા મળતું નથી ?

કોષરસ

કોષકેન્દ્ર

કોષ દિવાલ

કોષકેન્દ્ર પટલના

પ્લાસ્ટિકના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે ?

એક

બે

ત્રણ

ચાર

NMMS TEST 3

Leave a Comment