NMMS Quiz Test Series Test 4
NMMS પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો
સામાજિક વિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો
રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ?
ચાવડાવંશ
સોલંકીવંશ
વાઘેલાવંશ
મૈત્રકવંશ
સલ્તનતકાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો.
(A) ગુલામ વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ, ખલજી વંશ, લોદી વંશ
(B) (A) અને (C) બંને
(C) ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ, લોદી વંશ
(D) એકપણ નહિ
આપેલા વિધાનો સાચાં છે કે ખોટા તે જણાવો.
1. હુમાયનું અવસાન વાંચનાલયના પગથિયાં પરથી પડી જવાથી થયું હતું.
2. શેરશાહનું અવસાન તોપનું નિરીક્ષણ કરતા અકસ્માતથી થયું હતું.
(A) 1 સાચું 2 ખોટું
(C) 1 અને 2 બંને સાચા
(B) 2 સાચું
(D) 1 અને 2 બંને ખોટા
નીચેનામાંથી કર્યું આંતરિક અગ્નિ મૃત ખડકનું ઉદાહરણ છે ?
ચીકણી માટી
ચૂનાનો પથ્થર
ગ્રેનાઇટ
આરસપહાણ
ગઢકટંગાના ગોંડ રાજ્યમાં આશરે કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો ?
84,000
7,000
12,000
પોઠના સમૂહને શું કહે છે ?
પાઇક
ટાંડું
ખેલ
એકપણ નહિ
નીચેનામાંથી કઇ જોડ સાચી નથી ?
બીજક- કબીર
શીખ – ગુરુગ્રંથસાહેબ
મીરાંબાઇ – વૈષ્ણવજન …
તુલસીદાસ રામચરિત માનસ
ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને શું કહે છે ?
હૂડો
ભાંગડા
ઘૂમટ
ધમાલ
કથક શબ્દ શેના પરથી ઊતરી આવેલ છે ?
કંટક
કથા
નૃત્ય
કવિતા
નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતો ?
બાજીરાવ પહેલો
માધવરાય . પહેલો
બાલાજી વિશ્વનાથ
બાલાજી બાજીરાવ
NMMS TEST 4
ક્વિઝ સારી લાગી હોય તો બીજાને શેર કરશો.