NMMS Quiz Test Series Test 5

NMMS 2022

NMMS પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો

સામાજિક વિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો

 જેટ વિમાન કથા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે ? 

મધ્યાવરણ

સમતાપ

ક્ષોભ

ઉષ્માવરણ

નેશનલ ફાચર સર્વિસ ડે ચારે ઊજવવામાં આવે છે ?

14 જાન્યુઆરી

14 એપ્રિલ

16 એપ્રિલ

16 જાન્યુઆરી

ભારતમાં સૌથી વધુ જંગલો કયા જોવા મળે છે ?

હરિયાણા

ગુજરાત

અંદમાન-નિકોબાર

અસમ

ગુજરાત સરકાર દ્વારા કુપોષણમુકત ગુજરાત અભિયાન માટેના એમ્બેસેડર તરીકે કોની પસણી કરવામાં આવી છે ?

લતા મંગેશકર

સુષ્મા સ્વરાજ

કલ્પના ચાવલા

સરિતા ગાયકવાડ

કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ કયો છે ?

કપાસ

શેરડી

મગફળી

ડાંગર

ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા ?

ડેલહાઉસી

વેલેસ્લી

કલાઇવ

વોરન હેસ્ટિંગઝ

ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો ?

સંથાલ

કોયા

કોલ

મુંડા

ઇ.સ. 1857 ના સંગ્રામનું નેતૃત્વની બાબતમાં નીચેનામાંથી શું સાચું છે ?

લખનૌ - બેગમ હજરત

બિહાર - કુંવરસિંહ

દ્વારકા - જોધા માણેક

ઉપરોકત તમામ

કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે ?

અમદાવાદ

સુરત 

મુંબઇ

કોલકત્તા

નીચેનામાંથી એકલ સંસાધન કર્યું છે ? 

ક્રાયોલાઇટ

ઓક્સિજન

કોલસો

જળ

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો

Leave a Comment