whatch before shoping on flipkart

એક શિક્ષક દ્વારા 27 સપ્ટેમ્બર 2023 ના રોજ રેફ્રિજરેટર નો ઓર્ડર કરવામાં આવ્યો ઓર્ડર માટે 18 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન દ્વારા axis bank ના ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવામાં આવી તેમ છતાં ઓર્ડર માં પેન્ડિંગ જ બતાવ્યા કરે.

     શિક્ષક દ્વારા ઓર્ડર બાબતે કસ્ટમર કેર માં કમ્પ્લેન કરવામાં આવી તો ત્યાંથી જવાબ આપવામાં આવ્યો કે અહીંયા આવો કોઈ ઓર્ડર બતાવતો જ નથી તમે બેંક વાળાને વાત કરો કે તેમના તરફથી પૈસા મળ્યા નથી અને જ્યારે બેંક વાળા ને ફોન લગાવ્યો ત્યારે જણાવ્યું કે 29 તારીખના રોજ flipkart ના એકાઉન્ટમાં રૂપિયા મળી ગયેલ છે તેમ છતાં ફરી વાર જ્યારે flipkart ને કોલ કર્યો ત્યારે પણ ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો અને સૌ પહેલા 24 કલાક રાહ જોવાનું કહ્યું ત્યારબાદ 72 કલાક અને ત્યારબાદ પાંચ દિવસ ત્યારબાદ આઠ દિવસ અને ત્યારબાદ 9 ઓક્ટોબર પહેલા ટીમ દ્વારા આ બાબતે સોલ્યુશન લાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું. તેમ છતાં 9 તારીખ બાદ પણ સોલ્યુશન ના આવતા કસ્ટમરકેરમાં ફોન કરવા થી જવાબ મળ્યો કે 30 તારીખે કમ્પ્લેન નોધી હતી અને કમ્પ્લેન ક્લોઝ થઈ ગયેલ છે અને ખરેખર તે કમ્પ્લેન બાબતે કંઈ પણ પગલાં ભરવામાં આવ્યા ન હતા. કારણકે રેફ્રિજરેટર નો ઓર્ડર કન્ફર્મ કરી ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યો ન હતો કમ્પ્લેન બાબતે જ્યારે કહ્યું કે તમે કમ્પ્લેન નો ટિકિટ નંબર મોકલો ત્યારે કહ્યું કે મેલમાં આવ્યો જ હશે અને મેલમાં પણ કહ્યું કે નથી આવ્યો ત્યારે તેમણે ગોળ ગોળ જવાબ આપી જણાવ્યું કે પેન બોક્સમાં પડ્યો હશે પેન બોક્સમાં પણ મેલ મોકલેલ ન હતો આમ 13 દિવસ વિતવા છતાં પણ હાલ આજની તારીખ સુધીમાં પણ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તો આપ બિગ બિલિયન ડે માં ખરીદી કરતા હોવ તો ચેતી જજો. કારણકે ફોન પર ગોળ ગોળ જ વાત ફેરવવામાં આવે છે.

The BIG BILLION DAYS

બિગ બિલિયન ડે માં ખરીદી કરતા હોવ તો ચેતી જજો.

હાલમાં flipkart પર બિગ બિલિયન નામે સેલ ચાલી રહ્યો છે આ સેલમાં ઘણું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે પરંતુ અહીં એક ઘટના બની કે flipkart તરફથી રૂપિયા મળી જવા છતાં ક્રેડિટ કાર્ડના emi કન્વર્ટ થઈ જવા છતાં કેવી રીતે કસ્ટમરને હેરાન કરવામાં આવે છે તે આપ જોઈ શકશો એટલે ક્રેડિટ કાર્ડ ની લોભામણી ઓફરમાં ના લલચાતા કારણકે એકવાર flipkart પાસે રૂપિયા પહોંચી ગયા પછી તેમના તરફથી એવા જવાબ આપવામાં આવે છે કે એ તારીખનો અહીંયા કોઈ ઓર્ડર બતાવતો જ નથી

Flipkart પર ખરીદી કરો તો ધ્યાન ધ્યાન રાખો જો તમારી પાસે કમ્પ્લેન કરવા પાસે માટે પૂરતો સમય હોય તમે રોજ અડધો કલાકથી એક કલાક સમય કસ્ટમર કેરમાં કોલ લગાવવા પસાર કરી શકતા હોય તો જ તમે flipkart પરથી ખરીદી કરજો નહીંતર flipkart તરફથી કેવા કેવા જવાબ આપવામાં આવે છે તેનું દરરોજનું અહીં રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે.

કસ્ટમર કેર માં કોલ લગાવતા કમ્પ્લેન પણ નહોતા નથી અને કમ્પ્લેન નોંધાવવા છતાં પણ કમ્પ્લેન નું સોલ્યુશન લાવ્યા વગર જ તે કમ્પ્લેન ક્લોઝ કરી દેવામાં આવે છે આવી એક ઘટના બની છે જેથી તમે આવી ઘટનાના શિકાર ના બનો એટલે ચેતી જજો.

કસ્ટમર કેરવાડા સિનિયર એક્ઝિક્યુટિવ સાથે વાત કરાવવામાં પણ 20 20 મિનિટથી વધારે સમય કોલ ને હોલ્ડ પર રાખે છે તેમજ ઘણીવાર કોલ કટ પણ કરી દે છે. અને તેર દિવસ વીતવા છતાં પણ ઓર્ડર બાબતની સમસ્યાનો ઉકેલ લાવી શકતા નથી તો બિગ બિલિયન ડે પર ખરીદી કરતી વખતે ધ્યાન રાખજો કારણ કે ક્રેડિટ કાર્ડ માંથી ઇએમઆઇ કન્વર્ટ થઈને બિલ પણ જનરેટ થઈ જાય છે છતાં પણ સોલ્યુશન લાવતા નથી. કમ્પ્લેન નંબર નો મેલ પણ મોકલતા નથી અને જણાવે છે કે સ્પેમ બોક્સમાં પડ્યો હશે પરંતુ હકીકતમાં મેલ મોકલેલો હોતો નથી

.

फिलहाल फ्लिपकार्ट पर बिग बिलियन नाम से एक सेल चल रही है इस सेल में काफी डिस्काउंट दिया जा रहा है लेकिन यहां एक ऐसी घटना घटी कि फ्लिपकार्ट से पैसे लेने के बावजूद भी क्रेडिट कार्ड ईएमआई कन्वर्ट हो गया है आप देख सकते हैं कि किस तरह से ग्राहक को परेशान किया जाता है वो है क्रेडिट डॉन कार्ड के लालची ऑफर के लालच में न पड़ें क्योंकि एक बार जब पैसा फ्लिपकार्ट तक पहुंच जाता है तो उनकी ओर से जवाब दिया जाता है कि उस तारीख का कोई ऑर्डर यहां नहीं दिखाया गया है।

यदि आप फ्लिपकार्ट पर खरीदारी करते हैं तो सावधान रहें यदि आपके पास शिकायत करने के लिए पर्याप्त समय है तो आप ग्राहक सेवा पर कॉल करने के लिए प्रतिदिन आधे घंटे से एक घंटे का समय बर्बाद कर सकते हैं, तभी आप फ्लिपकार्ट से खरीदारी करें अन्यथा फ्लिपकार्ट किस तरह की प्रतिक्रिया देता है, दैनिक रिकॉर्डिंग भी यहां उपलब्ध है।

कस्टमर केयर पर कॉल करने पर कोई शिकायत नहीं हुई और शिकायत दर्ज करने के बाद भी शिकायत को बिना समाधान के बंद कर दिया जाता है। ऐसी कोई घटना घटी है तो कहीं आप भी ऐसी घटना का शिकार न हो जाएं, इसलिए सावधान रहें।

ग्राहक केरवाडा के वरिष्ठ अधिकारी से बात करने के लिए भी 20-20 मिनट से अधिक समय तक कॉल को होल्ड पर रखते हैं और अक्सर कॉल काट देते हैं। और तेरह दिनों के बाद भी वे ऑर्डर की समस्या का समाधान नहीं कर पाते हैं, इसलिए बिग बिलियन डे पर खरीदारी करते समय सावधान रहें क्योंकि क्रेडिट कार्ड से ईएमआई तो बदल जाती है और बिल भी जेनरेट हो जाता है, लेकिन वे कोई समाधान नहीं लाते। शिकायत संख्या कोई मेल भी नहीं भेजा गया है और कहा गया है कि यह स्पैम बॉक्स में आ गया होगा लेकिन वास्तव में मेल भेजा ही नहीं गया है।

Buy Smartphones Online at Best Prices in India

Buy Groceries Online & Get Rs.1 Deals at Flipkart.com

Whether you work from home or office or other workplaces, daily grocery items are a requisite for everybody. The information you are reading has been last … · 

Smartphones Mobiles · Top Sale Deals · Lowest Price · 5G · Rs. 10000 – Rs. 15000 · New Launches

Trendy Home Furnishing Products on Flipkart at Great Prices. Discounts, No Cost EMI & More. Offers Never Seen Before. Hassle Free Shopping. EMI Option Available. Free & Easy Returns. Enjoy Delightful Prices.

Flipkart

India’s biggest online store for Mobiles, Fashion (Clothes/Shoes), Electronics, Home Appliances, Books, Home, Furniture, Grocery, Jewelry, Sporting goods, … · આ પેજનો અનુવાદ કરો

Flipkart brings you the joy of discovery with a huge selection of original products from mobiles, fashion, electronics, home appliances, groceries, …

Walmart-owned Flipkart is offering big discounts on several top-branded smartphones from Apple, Google, Samsung, Nothing, Vivo, Xiaomi, and more. [Representational Image] Flipkart is hosting the Big Billion Days Sale (October 8-15) in India.1

On daily basis products changes under Flipkart Grocery Rs.1 Promotional section. You can shop Sugar, Cold Drinks, Cooking Oil. Household supplies, Snacks, Packaged food and more at just Rs.1.

Flipkart Private Limited is an Indian e-commerce company established in 2007. It started with a primary focus on online book sales and soon, expanded to lifestyle products, electronics, home essentials and groceries. Today, Flipkart is the biggest online Indian marketplace competing with the world leader Amazon.

Flipkart Private Limited is an Indian e-commerce company, headquartered in Bengaluru, and incorporated in Singapore as a private limited company.

Flipkart does not ship to the USA. So it makes it difficult for all the NRIs/PIOs to shop from Flipkart because it does not do Flipkart international shipping.

Which is big in India Flipkart or Amazon?

Bernstein estimated that Flipkart recorded gross sales of $23 billion in India during 2021, while Amazon took in $18 billion to $20 billion. Redseer’s figures suggest Flipkart has been growing more quickly than Amazon in India. It calculates that Flipkart’s gross sales rose 40% year-on-year in 2021 and 23% in 2022.

No it does not. Flipkart does not ship internationally/overseas. It is an India exclusive delivering e-commerce firm. Well there might be some delivery companies which may deliver a product to Pakistan using third party ideas.

flipkart.com online shopping app

Flipkart Promo Codes & Offers · 95% OFF. Deal Of The Day – Up To 95% Off On Products · 40% OFF. Back to School (Laptops & Desktops) – Up to 40% Off + Free

Get 10% instant discount on Flipkart · Sitewide Offers: · Additional Offers on Electronic Devices and Appliances: · Mobiles: · Offer duration:.

How soon will the upcoming Flipkart sale start? Which smartphone brands are expected to offer great deals in the Big Billion Days sale? What is …

Flipkart has partnered with State Bank of India to offer an instant 10% discount to all SBI Credit Card users. The online eCommerce site has already

Flipkart Coupons, Promo Codes & Offers · Best Deal. Oct 31, 2023. Now Purchase Apple iPhone 14 at Rs. · Hot Deal. Oct 31, 2023. Apple iPhone 12 Black 64GB

Flipkart offers. 10% instant discount + 5% cashback via GRAB DEALS using Axis Bank Cards and EMI transactions (Except Flipkart Axis Bank Credit

About Flipkart Coupon Code · Flipkart Big Billion Days: Get Up to 85% OFF + Extra 10% OFF · Flipkart Big Billion Days: Get Up to 80% OFF + 10% Instant

Leave a Comment