9. કદર દોલત ભટ્ટ
પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રકટ થાય છે . રાઘોબા અમરેલીના સૂબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી . આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે .
કદર
Nice kviz