Parimal was watching a historical serial on T.V. in which he saw a palace . A thought arose in his mind . Are such palaces still in existence ? Who had constructed such palaces ? Being curious , he went to his grandfather to get answers to this and other similar questions . His grandfather told him a few things like what is discussed below .
Such palaces were constructed by kings in ancient times. We come across many such palaces – some of which are in ruins, while others are in good condition. There is a difference between the construction of structures in present times and the kind of work done in earlier ages. From these differences we can make out the period during which a particular structure was constructed.
Monuments constructed during the Rajput age can be seen even today. To know about that era, let us know about the main Indian dynasties of that time. Dice of New Dynastio
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન
ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણાક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો થયાં . ઈ.સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિકક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો , સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું . તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે .
આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનાં જીવન , એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું . ગૌતમ બુદ્ધ : પ્રારંભિક જીવન ગૌતમ બુદ્ધ અને બૌદ્ધધર્મ વિશે જાણવા માટે આપણને જાતકકથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક ( સૂર પિટ્ટક , વિનય પિટ્ટક અને અભિધમ્મ પિટ્ટક ) માંથી ઘણી માહિતી સાંપડે છે . 550 જેટલી જાતકકથાઓ બુદ્ધનાં પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે .
શાંતિની શોધમાં
મહાવીર સ્વામી વિશેના પ્રશ્ન નીચે આપેલ છે.
મહાવીર સ્વામી
ક્વિઝ ની માહિતી મળી રહે તે માટે આપેલ લિન્ક દ્વારા ગૃપમાં જોડાઇ શકો છો.
quiz