std 7 science 11 sem 2

Transportation in Animals and Plants

પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

બધા સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક-પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગ માંથી નિકાળ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા. તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે?

પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન

Leave a Comment