Jim Corbett’s Early Life

ભારતમાં જિમ કાર્બેટ તરીકે જાણીતું રાષ્ટ્રીય ઉદ્યાન ઇ.સ. ૧૯૩૬ ના નૈનિતાલ અને પૌરી જિલ્લાઓમાં સ્થાપાયેલું. દેશનું એ સર્વપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હતું. તેનું સ્થાપના સમયનું નામ ‘હેલી નેશનલ પાર્ક’ રાખવામાં આવેલું. ત્યાર બાદ પચાસના દાયકામાં તેનું નામ બદલીને ‘જિમ કાર્બેટ પાર્ક’ એવું રાખવામાં આવેલું. જેના નામ પરથી આ નેશનલ પાર્કનું નામ ‘જિમ કાર્બેટ’ રાખવામાં આવ્યું છે … Read more