Computer word mcq Quiz 6

image

In word Document , we can insert a page number at 

Header and Footer 

Header 

Footer 

None of the above 

In MS Word , a number of letter that appearas little above the normal text is called 

Superscript 

Subscript 

Supertext 

Toptext

Fill in the blank : ‘ – ‘ is called 

hyphen 

full stop 

comma 

colon 

GENERAL KNOWLEDGE

GENERAL KNOWLEDGE

vidyarthio ne pse parixa ni taiyari mate ahi path,varta,kavita na nam temaj tena prakar vishena prashno uparant path,varta,kavita na nam ane tena sarjak kon chhe tena vishena prashno aapyaa chhe to vidyarthio ne ramat ramat ma quiz dwara parixa ni taiyari thai sakashe.

GENERAL KNOWLEDGE

છેલ્લે કરેલ કામગીરીની અસ૨ને નાબૂદ કરવા માટે કયા વિક્લ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

Undo

Redo 

Back 

Restore 

MS Word માં અક્ષરને થોડા ઉ૫૨ની ત૨ફ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? 

Superscript 

Upperscript 

Topscript 

Levelupscript 

MS Word માં Cut કે Copy કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે?

Clipboard

Officeboard 

Memoryboard 

Pasteboard 

MS Word માં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઈટનો લોગો છ ઉમેરી શકાય છે ?

 Ctrl + Alt + C 

Ctrl + Shift + C 

Shift + Alt + C 

Ctrl + Tab + C 

MS Word માં પૂર્વનિર્ધારિત રીતે ફાઈલનું નામ શું જોવા મળે છે ?

Document 1

Untitled 1 

File 1 

Word 1 

In word Document , we can insert a page number at 

Header and Footer 

Header 

Footer 

None of the above 

In MS Word , a number of letter that appearas little above the normal text is called 

Superscript 

Subscript 

Supertext 

Toptext

MS Word માં ટાઈટલબા૨ની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ જોવા મળે છે ? 

MS Word માં Change Case ના આઈકોન ઉ ૫૨ કયું લખાણ જોવા મળે છે ? 

Aa 

Bb 

Cc 

Dd 

 exam

computer quiz

gk

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

  • જાણો સમૃદ્ધિનુંપર્વ દિવાળી વિશે સંકળાયેલ વાર્તા

    6 સવાલ દ્વારા જાણો સમૃદ્ધિનુંપર્વ દિવાળી ભારતીય કાળ ગણતરી સતયુગથી શરૂ થાય છે. આ યુગમાં પ્રથમવાર દિવાળી પર્વ મનાવાયું હતું. ત્યાર પછી આવેલા ત્રેતા અને દ્વાપર યુગમાં રામ અને કૃષ્ણની સાથે તેમાં નવી ઘટનાઓ ઉમેરાતી ગઈ અને આ પાંચ દિવસનું પર્વ બની ગયું. 1) પાંચ દિવસનું પર્વ દિવાળી ધનતેરસથી કેમ શરૂ થાય છે? સતયુગથી શરૂ … Read more

  • whatch before shoping on flipkart

    એક શિક્ષક દ્વારા 27 સપ્ટેમ્બર 2023 ના રોજ રેફ્રિજરેટર નો ઓર્ડર કરવામાં આવ્યો ઓર્ડર માટે 18 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન દ્વારા axis bank ના ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવામાં આવી તેમ છતાં ઓર્ડર માં પેન્ડિંગ જ બતાવ્યા કરે.      શિક્ષક દ્વારા ઓર્ડર બાબતે કસ્ટમર કેર માં કમ્પ્લેન કરવામાં આવી તો ત્યાંથી જવાબ આપવામાં આવ્યો કે … Read more

  • NMMS Quiz Test Series Test 5

    NMMS 2022 NMMS પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો  જેટ વિમાન કથા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે ?  મધ્યાવરણ સમતાપ ક્ષોભ ઉષ્માવરણ નેશનલ ફાચર સર્વિસ ડે ચારે ઊજવવામાં આવે છે ? 14 જાન્યુઆરી 14 એપ્રિલ 16 એપ્રિલ 16 જાન્યુઆરી ભારતમાં સૌથી વધુ જંગલો કયા જોવા મળે છે ? હરિયાણા ગુજરાત … Read more

  • 5 september Teacher’s Day

    શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher’s Day) ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની (Dr. Sarvepalli Radhakrishnan) જન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે. 1962 માં, જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું … Read more

  • NMMS Quiz Test Series Test 4

    NMMS Quiz Test Series Test 4 NMMS પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ? ચાવડાવંશ સોલંકીવંશ વાઘેલાવંશ મૈત્રકવંશ સલ્તનતકાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો.  (A) ગુલામ વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ, ખલજી વંશ, લોદી વંશ (B) (A) અને (C) બંને (C) ગુલામ વંશ, ખલજી વંશ, … Read more

  • NMMS Quiz Test Series Test 3

    NMMS Quiz Test Series Test 3 વર્ષ 2021 પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો જવાબ જાણવા આપેલ ક્વિઝ ગેમ રમો. “એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઇપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે”તેને શું કહેવામાં આવેછે? વન રાષ્ટ્રીય ઉદ્યાન જૈવાવરણ પ્રાણી સંગ્રહાલય  મેગ્નેશિયમ ઓકસાઇડ_____પ્રકૃતિ ધરાવે છે. એસિડ બેઝિક તટસ્થ એસિડ અને બેઝિક નીચેના પૈકી કોનો પુનઃ અપ્રાપ્ય કુદરતી … Read more

Leave a Comment