std 6 aapani aaspas thata ferfaro
std 6 Science aapani aaspas thata ferfaro
પ્રકરણ 6 આપણી આસપાસ થતા ફેરફારો
કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર છે ?
(A) રેતીમાાંથી બનાવેલ કાચ (B) તળેલી પૂરી
(C) બરફમાંથી પાણી (D) અગરબત્તીમાંથી રાખ
ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કયો છે ?
દૂધમાંથી દહીં બનવું
( A ) ઠંડા પાણીમાંથી ગરમ પાણી
( C ) આઈસક્રીમનું પીગળવું
પાણીમાંથી બરફ બનવો
ફુગ્ગો ફુલાવીએ ત્યારે ફુગ્ગામાં
( A ) માત્ર કદ બદલાય છે
( B ) કદ અને આકાર બદલાય છે .
( C ) માત્ર આકાર બદલાય છે .
( D ) એકપણ નહિ
સ્પ્રિંગનું ખેંચાવું કેવો ફેરફાર છે ?
( A ) ઉલટાવી શકાય તેવો ફેરફાર
( B ) ઉલટાવી ન શકાય તેવો ફેરફાર
( C ) A અને B બંને ફેરફાર
( D ) A અને B પૈકી એકપણ નહિ
ઝાડ પરથી ફળનું પડવું એ શાનું ઉદાહરણ છે ?
( A ) ઉલટાવી શકાય તેવો ફેરફાર
( B ) ઉલટાવી ન શકાય તેવો ફેરફાર
( C ) લાંબા ગાળે ઉલટાવી શકાય તેવો ફેરફાર
( D ) ટૂંકા ગાળે ઉલટાવી શકાય તેવો ફેરફાર
નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર દર્શાવે છે ?
( A ) શ્વસન
( C ) બાષ્પોત્સર્જન
( B ) પ્રકાશસંશ્લેષણ
( D ) તમામ
કણકમાંથી બ્રેડ બનાવવાની પ્રક્રિયા કેવો ફેરફાર છે ?
( A ) ઉલટાવી શકાય તેવો ફેરફાર
( B ) ઉલટાવી ન શકાય તેવો ફેરફાર
( C ) ખૂબ જ ઊંચા તાપમાને ઉલટાવી શકાય તેવો
( D ) કહી ન શકાય
નીચેનામાંથી ઉલટાવી શકાય તેવો ફેરફાર શોધો .
( A ) ઇંડાંને બાફવાં
( B ) પેન્સિલ છોલવી
( C ) લાકડાનું સળગવું
( D ) બરફનું પીગળવું
કળીમાંથી ફૂલ ખીલવું એ કેવા પ્રકારનો ફેરફાર
( A ) ઉલટાવી શકાય
( B ) ઉલટાવી ન શકાય
( C ) A અને B બંને
( D ) A અને B પૈકી એકપણ નહિ
નખ વધવા એ નીચેનામાંથી કેવો ફેરફાર છે ?
( A ) ઉલટાવી શકાય
( B ) ઉલટાવી ન શકાય
( C ) ઝડપી
( D ) એકપણ નહિ
આપણી આસપાસ થતા ફેરફારો