std 6 science vanaspatini jankari medaviye

std 6 science vanaspatini jankari medaviye

ધોરણ : 6 પ્રકરણ : 7. વનસ્પતિની જાણકારી મેળવીએ 

વનસ્પતિનો કયો ભાગ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજક્ષારોનું વહન કરે છે ? 

  પ્રકાંડ 

‘ વનસ્પતિ સીધી અને ટટ્ટાર ઉભી રહી શકે છે ‘ વનસ્પતિનું કયું અંગ જવાબદાર છે ? 

પ્રકાંડ

 પર્ણ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ભાગ લેતું નથી?

  ઘનીભવન 

 એક વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે તો તેને આધારે તે વનસ્પતિનાં મૂળ કેવા પ્રકારનાં હશે ?

તંતુમય મૂળતંત્ર

કોઈ વનસ્પતિના મૂળ સોટીમય મૂળ ધરાવે છે તો તેના પર્ણનો પ્રકાર કયો

જાલાકાર શિરાવિન્યાસ 

 વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકાંડના આધારે નીચેનામાંથી કયા પ્રકારમાં વર્ણવી શકાય નહિ ? 

ઘાસ 

નબળા પ્રકાંડવાળી વનસ્પતિ આસપાસની કોઈ વસ્તુનો આધાર લઈને ઉપર ચડે છે તો તમે તેને કયા પ્રકારની વનસ્પતિ કહેશો વેલા 

નયન ખેતરમાં તરબૂચના વેલાને જમીન પર ફેલાયેલા જુએ છે તો તે તેને શું કહેશે ? 

ભૂપ્રસારી 

નીચેનામાંથી વનસ્પતિનો કચો ભાગ જમીનમાં રહે છે ? 

મૂળ 

રાજેશ , રાહુલને મૂળના પ્રકારો વિશે સમજાવી રહ્યો હતો તો તેને નીચેનામાંથી કયા પ્રકારના મૂળનું વર્ણન કર્યું હશે ?

તંતુમય

વનસ્પતિની જાણકારી મેળવીએ

Leave a Comment