vyakaran test for competitive exam

vyakaran test for competitive exam like TET,TAT,Talati…..

vyakaran test for competitive exam

સાચી જોડણી શોધો. 

સૂનમૂન 

સુનમુન 

સુનમુન

ષુનમુન

ખોટી જોડણી શોધો.

હોશીયાર

પરિચારિકા 

પરિચિત 

વીજળી 

નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.- લેખુ 

હિસાબ

લખવું

લેખ

લડવું 

રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો . .. ઓછું આવવું . 

દુઃખ થવું

વધારે ન હોવું

ખૂશ થવું

કરકસર કરવી

વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય 

કવલી

અવલી 

સાવલી 

ઝાવલી

નીચે આપેલ રાબ્દોમાંથી ક્યો શબ્દ પરિત્રાણ ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.

સંબંધિત

આત્મરક્ષણ 

અટકાવ 

કવચ 

આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.

નો

થી

ને

ની

આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો . – દૂઝણી ગાયની લાત પણ સારી

ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા

દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી 

જાહેર ચીજ સૌના માટે હોય છે. 

દૂઝણી ગાય દૂધ આપતી નથી.

શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો .– ઉદધિ

અબ્ધિ 

સરિતા

માખણ 

આપગા 

નીચે આપેલ વાક્યનો કરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો . છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું 

છાયા ગંધર્વના પ્રેમમાં પડી.

છાયા ગંધર્વને પ્રેમ કરે છે.

છાયા ગંધર્વને પ્રેમ કરશે.

Leave a Comment