std 6 science semester 1 sharir nu halan chalan

std 6 science semester 1 sharir nu halan chalan

ધોરણ : 6 પ્રકરણ : 8. શરીરનું હલન ચલન mcq Quiz game useful for nmms Exam

આપણે ઉપર – નીચે , ડાબી – જમણી બાજુએ સરળતાથી જોઈ શકીએ છીએ તો આ ક્રિયામાં કચા પ્રકારનો સાંધો સંકળાયેલો છે ? 

ઊખળી સાંધો 

( 4 ) શરીરનાં બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે . આ માળખાને કહે છે .કંકાલ 

હૃદય અને ફેફસાં જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે 

પાંસળીપિંજર 

અળસિયું માટીમાં કઈ રીતે ચાલે છે ? 

શરીર પરના વજ્રકેશો દ્વારા 

ધોરણ : 6 પ્રકરણ : 8. શરીરનું હલન ચલન mcq Quiz game useful for nmms Exam

હાડકા વગરનું પ્રચલન કરતું પ્રાણી – અળસિયું 

ગરદન શીર્ષને જોડાણ કરતો સાંધો – ઊખળી સાંધો 3 

 ( D ) શરીરને આધાર આપતું માળખું – કંકાલતંત્ર 

( 8 ) વંદો દીવાલ પર કયા કારણે ચાલી શકે છે ?

 ( C ) તેમાં ચલનપાદની નજીક વિશિષ્ટ સ્નાયુઓ આવેલા છે .

  આકાશમાં ઉડતાં પક્ષીઓમાં કઈ બાબત સત્ય નથી ? 

1. તેનાં હાડકાં છિદ્રિષ્ટ છે .

2. તેના શરીરમાં વાતાશયો છે . 

3. તેના અગ્ર ઉપાંગનું ચાંચમાં રૂપાંતરણ થયેલું છે . 

4. છાતીનાં અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુ જકડી રાખે છે .

માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા કચું અંગ સહાય કરે છે ? 

પૂંછડી

કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે ? 

નિતંબાસ્થિ 

શરીરનું હલન ચલન

ધોરણ : 6 પ્રકરણ : 8. શરીરનું હલન ચલન



Leave a Comment