stem quiz gujarat gov in Student Registration

Entry and Eligibility

Students from IX to XII Standard from any boards or medium can participate in the Quiz.

There will be no registration fees.

Students will be encouraged to apply on the GUJCOST/ DST, Government of Guajrat website linked to an online portal with the following fields:

જીતો 3.1 કરોડના ઇનામો ગુજરાત સ્ટેમ ક્વિઝ આપીને આ વર્ષે યોજાનારી ગુજરાત STEM ક્વિઝની માહિતી અને સામાન્ય પ્રશ્નો મળશે . ગુજરાત STEM – Quiz સ્ટેમ ક્વિઝ એ એક અનોખી પ્રવૃત્તિ છે જે શિક્ષણ ,આનંદ અને સ્પર્ધાને જોડે છે . તેને અનૌપચારિક વિજ્ઞાન શિક્ષણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે

https://stemquiz.gujarat.gov.in/StudentRegistration/StudentRegistration

.

સ્ટેમ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે ?

ક્વિઝ વધુ સમાવિષ્ટ છે , કારણ કે સમગ્ર રાજ્યમાંથી વિધાર્થીઓ સ્થાન , બોર્ડ , શિક્ષણના માધ્યમ અથવા સ્ત્રી અને પુરુષને ધ્યાનમાં લીધા વિના ભાગ લઈ શકે છે . ધોરણ 9 થી 12 ગુજરાત STEM- ક્વિઝનું વિઝન વિધાર્થીઓમાં STEM ઉત્સાહ તરક તીવ્ર પ્રોત્સાહન પૂરું પાડવાનું છે . તે રાજ્યના વિધાર્થીઓમાં STEM પર ભાગીદારી , જ્ઞાન અને જાગૃતિમાં સુધારો કરશે અને પ્રોત્સાહન આપશે . સ્ટેમ ક્વિઝમાં રજીસ્ટ્રેશન માટેની ફીઝ ? કોઈ પણ પ્રકારની ફીઝ રાખવામાં આવેલ નથી . સ્ટેમ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? તમે સત્તાવાર વેબસાઇટ પરથી પરીક્ષા માટે નોંધણી કરાવી શકો છો.

ગુજરાત સ્ટેમ ક્વિઝ STEM Quiz Mock Test ( Std 9 to 12 ) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ , ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે . આ પ્રવૃત્તિનું માળખું ઇન્ફોર્મલ સાયન્સ લર્નિંગને ધ્યાને લઇને ઘડવામાં આવ્યું છે . જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં સ્ટેમ શિક્ષણનું નિરૂપણ પણ કરે છે .

ગુજરાત સ્ટેમ ક્વિઝમાં સાયન્સ , ટેક્નોલોજી , ઇજનેરી અને ગણિત ( સ્ટેમ ) ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે . ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે .

STEM Quiz Questions Book ની પીડીએક ફાઇલમાં નીચે પ્રમાણે વિભાગો અને તેમા પ્રશ્નો ઉત્તર સહિત આપવામા આવ્યા છે . Science વિભાગમાં કુલ 4 લેવલ છે .

જેમાં જીવવિજ્ઞાન

  • રસાયણ વિજ્ઞાન
  • ભૌતિક વિજ્ઞાન
  • પર્યાવરણ
  • બ્રહ્માંડ
  • ખેતી

Leval – 1 MCQ QUESTION બહુ વૈકલ્પિક પ્રશ્નો 

Leval – I – જોડો 2 Match the pair જોડકા 

Leval – 3 One liner એક વાકયમાં ઉત્તર 

 Leval – 4 Tech Vision આકૃતિ આધારિત પ્રશ્નો 

[ 2 ] Technology વિભાગમાં કુલ ૩ લેવલ છે . જેમાં રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓમાં રહેલી ટેકનલોનોજી , ટેકનોલોજી સાથે સંકળાયેલી દેશ વિદેશની વિવિધ સંસ્થાઓ , અવકાશ ક્ષેત્રે થયેલ નોંધપાત્ર કાર્ય , કોમ્પ્યુટર વગેરે વિશેના કુલ 238 પ્રશ્નો ઉત્તર સહિત આપવામાં આવ્યા છે . 

Leval – 1 MCQ QUESTION બહુ વૈકલ્પિક પ્રશ્નો 

 Leval – 2 Match the pair જોડકા જોડો . 

Leval – 3 Tech Vision આકૃતિ આધારિત પ્રશ્નો [ 3 ] Engineering વિભાગમાં કુલ 2 લેવલ છે.જેમાં કોમ્પ્યુટર અને તેનો ઇતિહાસ , ઇન્ટરનેટ અને સેન્સર તથા તેમના આધારિત વસ્તુઓ વગેરે વિશેના કુલ 208 પ્રશ્નો ઉત્તર સહિત આપવામાં આવ્યા છે .

MATHEMATICS વિભાગમાં કુલ 4 લેવલ છે . જેમાં ગણિતશાસ્ત્રીઓ અને તેમનું યોગદાન , અંક ગણિત , બીજ ગણીત , ભૂમિતિ , આંકડાશાસ્ત્ર , સંભાવના , ક્ષેત્રફળ અને ઘનફળ , ત્રિકોણમિતી > વગેરે વિશેના કુલ 292 પ્રશ્નો ઉત્તર સહિત આપવામાં આવ્યા છે .

 Leval – 1 MCQ QUESTION બહુ વૈકલ્પિક પ્રશ્નો

Leval – 2 Match the pair જોડકા જોડો .

 Leval – 3 One liner એક વાકયમાં ઉત્તર

Leval – 4 Tech Vision આકૃતિ આધારિત પ્રશ્નો 

STEM Quiz Questions Book ની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

General Knowledge

Leave a Comment