angrej samayana sahero udyog ane gruhudyog

std 8

social science

semester 1

chapter 4

અંગ્રેજ સમયનાં શહેરો,ગૃહઉદ્યોગો અને ઉદ્યોગ

angrej samayana sahero udyog ane gruhudyog

બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો ? 

પોર્ટુગીઝોએ

ફોર્ટ વિલિયમ  કિલ્લો પાછળથી ક્યા શહેર તરીકે વિકાસ પામ્યો હતો ?

કોલકાતા

કયા શહેરને ભારતનું  માન્ચેસ્ટર  કહેવામાં આવતું ? 

અમદાવાદ 

કંઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ – પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી ? 

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને માલ વેચવાનું વિશાળ બજાર બનાવી દીધું હતું ? 

ઈગ્લેન્ડના 

કંઈ સાલમાં મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું ? 

ઈ.સ. ૧૫૭૩

સુરતમાં વસ્ત્રો પર કયું કામ થતું હતું જે ખૂબ જ પ્રખ્યાત હતું ? 

જરીકામ

અંગ્રેજોએ કઈ સદીમાં સૌપ્રથમ સુરતમાં કોઠી સ્થાપી હતી ? 

સત્તરમી

ભારતની રાજધાની કઈ છે ? 

દિલ્હી

જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા કયા પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ થયું હતું ? 

રાયસીન

angrej samayana sahero

dhoran 8 samajik vigyan pratham satra path 4

dhoran 8

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સ્વાધાયાય સોલ્યુશન

Cities, Home Industries and Industries of English Time Who gave the British Raj

ભારતનો પ્રથમ સ્વાતંત્રસંગ્રામ

nmms scholarship 2021 22

std 8 social science textbook

std 8 social science navneet pdf

TOP

std 8 social science textbook

std 8 social science navneet pdf

8 std social guide

std 8 social science semester 1 pdf

8th std social science notes

navneet digest std 8 social science pdf

8th std social science guide pdf

std 8 social science semester 1 navneet pdf download

std 8 social science semester 2 navneet pdf download

std 8 social science textbook semester 2 pdf

RISING

std 8 social science textbook semester 2 pdf

8th std social science guide pdf

std 8 social science semester 1 pdf

8 std social guide

8th std social science notes

std 8 social science semester 1 navneet pdf download

Leave a Comment