અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઈંગ્લેન્ડમાં કાચુ રેશમ ક્યાંથી આવતું હતું ?
સ્પેન અને ઈટાલી
નિજ અને રૈયત – એ શું છે ?
ભારતમાં ગળી ઉત્પાદનની પ્રથા
બિરસામુંડાનો જન્મ ક્યારે થયો હતો ?
૧૫ મી નવેમ્બર , ૧૮૭૫
કઈ ચળવળ ઈ.સ. ૧૮૯૫ માં શરૂ થઈ હતી ?
ઉલગુલાન ચળવળ
ઉલગુલાન ચળવળની આગેવાની લેનાર બિરસામુંડા કેટલા વર્ષ જેલમાં રહ્યોહતો ?
૨ વર્ષ
પ્લાસીના યુદ્ધ પછી મીરજાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો હતો ?
મીરકાસીમ
ઈ.સ. ૧૭૯૩ માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરાવનાર નીચેના પૈકી કોણ હતું ?
કોર્નવોલિસ
હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈ.સ. ૧૮૨૨ માં કઈ પદ્ધતિ દાખલ કરી હતી ?
મહાલવારી
STD 8 std 8 bharatama british shasan
std 8
સ્કોર:
Result
કુલ પ્રશ્નો:
જવાબ આપેલ:
સાચા:
ખોટા:
ટકાવારી:
std 8 social science textbook
std 8 social science navneet pdf
8 std social guide
std 8 social science semester 1 pdf
8th std social science notes
navneet digest std 8 social science pdf
8th std social science guide pdf
std 8 social science semester 1 navneet pdf download
std 8 social science semester 2 navneet pdf download
std 8 social science textbook semester 2 pdf